આકૃતિમાં દર્શાવેલ પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,જોકી $J$ ની $X$ સ્થિતિ માટે,ગેલ્વેનોમીટરમાં શૂન્ય આવર્તન જોવા મળે છે. તો બિંદુઓ $A$ અને $X$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ................ $V$ છે.

  • A
    $1$
  • B
    $1.5$
  • C
    $2$
  • D
    $1.75$

Explore More

Similar Questions

પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $40 \times 10^{-8} \Omega \text{ m}$ છે અને તેના આડછેદનું ક્ષેત્રફળ $8 \times 10^{-6} \text{ m}^2$ છે. જો તારમાંથી $0.2 \text{ A}$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તારનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કેટલો થાય?

$10 \ m$ લંબાઈના પોટેન્શિયોમીટરના તારમાં $2.5 \ m$ લંબાઈ માટે ગૌણ પરિપથમાં રહેલો કોષ શૂન્ય આવર્તન આપે છે. જો પ્રાથમિક પરિપથમાં કોષ બદલ્યા વગર પોટેન્શિયોમીટરના તારની લંબાઈમાં $1 \ m$ નો વધારો કરવામાં આવે,તો હવે શૂન્ય બિંદુનું સ્થાન કેટલું હશે ($m$ માં)?

પોટેન્શિયોમીટરનો તાર $5 \ m$ લાંબો છે અને તેના છેડાઓ વચ્ચે $4 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. પોટેન્શિયોમીટરના તારની $200 \ cm$ લંબાઈ સામે સંતુલિત થતા કોષનું e.m.f. કેટલું હશે ($V$ માં)?

પોટેન્શિયોમીટરના તારની લંબાઈ $L$ છે. $E$ જેટલા e.m.f. ધરાવતો એક કોષ તારના ધન છેડાથી $\frac{L}{5}$ લંબાઈ પર સંતુલિત થાય છે. જો તારની લંબાઈમાં $\frac{L}{2}$ જેટલો વધારો કરવામાં આવે,તો તે જ કોષ કેટલા અંતરે સંતુલન બિંદુ આપશે?

$20 \ \Omega$ અવરોધ ધરાવતો $10 \ m$ લાંબો તાર $3 \ V$ ના ઈ.એમ.એફ. (e.m.f.) અને $10 \ \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. તાર પરનો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ $V/m$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo